રાજ્ય સરકારની મોટી સેવા : હવેથી ૭/૧૨ અને ૮અ ના ઉતારા ઘરે બેઠાં ઓનલાઈન કાઢી શકશો, સૌથી મહત્વનો નિર્ણય
ગુજરાત સરકારે ડિજિટલ ગુજરાતના નિર્માણ માટે ઈ-ગવર્નન્સના માધ્યમ દ્વારા અનેકવિધ નવતર આયામો હાથ ધરીને પારદર્શી સેવાઓ નાગરિકો માટે ઉપલબ્ધ બનાવી છે, ત્યારે રાજ્ય સરકારે નવી જ સેવા ઉપલબ્ધ કરી છે. જેમાં મહેસૂલી સેવાઓના દસ્તાવેજો રાજ્યના નાગરિકોને સરળતાથી અને પારદર્શીતાપૂર્વક મળી રહે એ માટે રાજ્ય સરકાર i-ORA પોર્ટલ સહિત અનેકવિધ નવતર આયામો હાથ ધરીને આ સેવાઓ … Read more