તબેલા લોન યોજનાની ઓનલાઈન અરજી માટે અહીં ક્લિક કરો.

How to Online Apply of Tabela Loan Yojana
How to Online Apply of Tabela Loan Yojana

Tabela Loan in Gujarat | પશુપાલન લોન યોજના 2024 | Tabela Loan Yojana Gujarat 2024 Online Registration | લાભાર્થીઓને તબેલા માટેની લોન યોજના હેઠળ રૂ.4 લાખ સુધીનું ધિરાણ મળશે

તબેલા લોન યોજના 2024 ગુજરાતના એસ.ટી જ્ઞાતિના નાગરિકોને લાભ આપવામાં આવે છે. આ યોજનાનાં Adijati Gujarat દ્વારા આપવામાં આવે છે. આ આર્ટિકલના માધ્યમથી ગુજરાતનાં જે પશુપાલક અને ખેડુતોને પોતાના ગાય-ભેંસનો વ્યવસાય કરે છે. તેમને આ લોન મળશે.

જેમને તબેલા બનાવવા માટે લોન મળશે. જે લોકો પાસે ઘણી બધી ગાયો-ભેંસ છે પણ લોકો પર સંભાળ રાખવા માટે કોઈ સારી જગ્યામાં તબેલો બનાવી શકે તે જરૂરી છે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર આદિજાતિ વિભાગ દ્વારા સ્વરોજગાર યોજના હેઠળ આપવામાં આવશે.

આ લોન મેળવવા માટે Adijati Gujarat Website પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી મેળવીશું.

How to Online Apply of Tabela Loan Yojana

ઓનલાઇન અરજી કરવાની સરળ રીત છે. લોન માટે અરજી કરવા માટે નીચેના પગલાં અનુસરો

1. સત્તાવાર વેબસાઇટ પર જાઓ.

2. Apply for Loan વિકલ્પ પસંદ કરો.

3. રજીસ્ટ્રેશન કરી My Applications પર ક્લિક કરો.

4. જરૂરી વિગતો ભરો અને જરૂરી પુરાવા અપલોડ કરો.

5. અરજી પત્રકની પ્રિન્ટ કાઢો.