Land Calculator Application : જમીન વિસ્તાર માપવા તથા નકશા માટેની સૌથી સરળ એપ્લિકેશન.

Land Calculator Mobile Application | Land Calculator APK Download | Land Calculator Online | જમીન કેલ્ક્યુલેટર | Land Calculator Map | જમીન વિસ્તાર માપવા તથા નકશા માટેની મોબાઈલ એપ્લિકેશન । Land Calculator Square Feet | Land Calculator Apk | Land Calculator Online Apk

મફત જમીન / પ્લોટની માપણી કરવા માટે નીચેથી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો




જમીન કેલ્ક્યુલેટર મોબાઈલ એપ્લિકેશન દ્વારા તમે નવા નકશા તથા જમીન વિસ્તાર, અંતર અને પરિમિતિની સરળતાથી ગણતરી કરવા માટે બનાવેલ ડિજીટલ એપ્લિકેશન છે. તે સાહજિક ઇન્ટરફેસ સાથે, કેલ્ક્યુલેટર માપન પ્રક્રિયાને સરળ બનાવે છે. વધુમાં, તે વિવિધ ભારતીય જમીન એકમોમાં વિસ્તારો અને અંતરને ચોક્કસ રીતે માપવા માટે ખાસ છે.

GPS નકશા અને ફોટા પર જમીન વિસ્તારોના કદ અને અંતરને માપવાની વાત આવે ત્યારે સૌથી સરળ ડિજીટલ એપ્લિકેશન છે.

અત્યારના સમયમાં બધા કામ ઘરે બેઠા જ મોબાઈલ થી જમીન માપણી થઇ જાય તો સારું થાય ,ખેડૂત ભાઈ ની સૌથી મોટી સમસ્યા છે જમીન માપણી અરજી? સર્વે બોલાઈને જમીનની માપની કરાઈએ તો એમાં બહુ સમય જાય છે અને 3 થી 5 હાજર આજુબાજુ ખર્ચ થઇ જાય છે.

આજ અમે આ આર્ટિકલમાં જમીનની માપણી ની સમસ્યાનો સમાધાન આપીશું અને પછી બધા ખેડૂતભાઈ મોબાઈલ થી જમીન માપણી કરો ઘરે બેઠા કરી શકશે.

તમેં તમારા સ્માર્ટ ફોન દ્વારા હવે Land Calculator પણી કરી શકો છો એના માટે તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે Land Calculator Application અને આ એપ તમને play store માં મળી જશે.

Land Calculator Application એપ દ્વારા તમે કઈ રીતે જમીન માપણી કરી શકશો એ તમને સ્ટેપ મુજબ નીચે જણાવવામાં આવ્યું છે. 

નકશા માટે ખૂબ જ પ્રચલિત આ મોબાઈલ એપ્લિકેશન તમે Google Play Store માંથી ડાઉનલોડ/ઇન્સ્ટોલ કરી શકો છો.




મફત મોબાઈલથી જમીન માપણી કરવા માટે એપ્લિકેશન નીચેથી આજે ઇન્સ્ટોલ કરો.