આ યાદીમાં નામ હશે તો ખેડૂતોને 2000 રૂપિયા મળશે : New PM Kisan Beneficiary List 2023

PM Kisan Beneficiary List 2023: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને 6,000 રૂપિયાની વાર્ષિક સહાય આપવામાં આવે છે.જોકે છ હજાર રૂપિયાની આ રકમ એક સાથે આપવામાં આવતી નથી. તે વર્ષમાં ત્રણ હપ્તાઓ દ્વારા આપવામાં આવે છે, જે 4 મહિનાના અંતરે આપવામાં આવે છે.

યાદીમાં નામ હશે તો ખેડૂતોને 2000 રૂપિયા મળશે : કેન્દ્ર સરકાર નવા વર્ષે પીએમ કિસાન યોજના હેઠળ આગામી હપ્તો એટલે કે 14મો હપ્તો જાહેર કરી શકે છે. આ હપ્તો તે ખેડૂતોને આપવામાં આવશે જેનું નામ યાદીમાં છે.

આ સાથે તેણે ઈ-કેવાયસી કરાવ્યું છે. જો તમે e-KYC પણ કર્યું નથી તો તમે આ યોજનાથી વંચિત રહી શકો છો. જો કે, જો તમે પાત્ર છો અને તમને આ યોજનાનો લાભ મળી રહ્યો નથી, તો અમે તમને જણાવીશું કે તમારે શું કરવું જોઈએ.

કેવી રીતે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં પ્રધાનમંત્રી કિસાન યોજના લિસ્ટ તપાસ કરવી | PM Kisan Beneficiary List




PM Kisan Beneficiary List 2023

યોજના નું નામ પીએમ કિસાન યોજના 
હપ્તો પીએમ કિસાન 14 મો હપ્તો
સહાય 6000/- ની વાર્ષિક સહાય મળે છે
રાજ્ય દેશ નાં તમામ રાજ્યો
14મો હપ્તો રિલીઝ તારીખ 28,જુલાઈ 2023

PM Kisan Beneficiary List 2023 કેવી રીતે ચેક કરવું?

Step 1 –સૌ પ્રથમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.

Step 2 –અહીં ફાર્મર્સ કોર્નર પર ક્લિક કરો અને આમ કરવાથી એક નવું પેજ ખુલશે.

Step 3 –અહીં PMKSNY લાભાર્થી યાદીનો વિકલ્પ પસંદ કરો અને હવે ફોર્મ ખુલશે. આમાં પહેલા રાજ્યનું નામ, પછી જિલ્લો, બ્લોક અને ગામ પસંદ કરો.




Step 4 –વિનંતી કરેલી બધી માહિતી ભર્યા પછી, ગેટ રિપોર્ટ પર ક્લિક કરો અને આમ કર્યા પછી, તમારા ગામના પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓની સૂચિ તમારી સામે ખુલશે.

Step 5 –આ યાદી જોઈને તમે જાણી શકશો કે તમારું નામ લાભાર્થી ખેડૂતોમાં છે કે નહીં.

ઑનલાઇન eKYC કેવી રીતે કરવું?

Step 1 – ઇ-કેવાયસી માટે સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in/ ની મુલાકાત લો.

Step 2 – e-KYC ના વિકલ્પ પર ક્લિક કરો.

Step 3 – આધાર નંબર દાખલ કરો.

Step 4 – ઇમેજ કોડ દાખલ કરો.




Step 5 – હવે મોબાઈલ નંબર દાખલ કરો અને OTP દાખલ કરો.

Step 6 – આ પછી, જો વિગતો સંપૂર્ણ રીતે માન્ય હશે તો e-KYCની પ્રક્રિયા પૂર્ણ થશે.

નવી યાદીમાં તમારું નામ જોવા અહીં ક્લિક કરો

પીએમ કિસાન યોજનાના 14મા હપ્તાની લાંબા સમયથી રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર છે. PM કિસાન યોજનાનો 14મો હપ્તો ખેડૂતોને ટ્રાન્સફર કરવાની તારીખ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. 28 જુલાઈએ દેશના 8.5 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં બે હજાર રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે.

પ્રધાનમંત્રી કિસાન હેલ્પલાઈન નંબર

વડાપ્રધાન કિસાન ટોલ ફ્રી નંબર: 18001155266

પ્રધાનમંત્રી કિસાન હેલ્પલાઈન નંબર: 155261

પીએમ કિસાન લેન્ડલાઇન નંબર: 011-23381092, 23382401




PM કિસાનની નવી હેલ્પલાઇન: 011-24300606

પીએમ કિસાનની બીજી હેલ્પલાઇન છે: 0120-6025109

ઈ-મેલ આઈડી: pmkisan-ict@gov.in