Gujarat Farmer Registry : ખેડુત રજિસ્ટ્રી – 2000/- રુપિયાના હપ્તા માટે ફરજીયાત ખેડૂત નોંધણી.
Gujarat Farmer Registry: ભારત અને ગુજરાત સરકારના સંયુકત પ્રયાસ થકી રાજ્યમાં ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ તરીકે ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ હેઠળ દરેક ખેડૂત માટે અગિયાર અંકોની એક યુનિક ફાર્મર આઈડી (ફાર્મર આઈડી) બનાવવામાં આવશે. આ નોંધણી વન ઇન લાઈફ ટાઇમ (જીવન પર્યંત એક જ વાર) કરાવવાની રહે છે. ખેડૂત નોંધણી … Read more