Gujarat Farmer Registry – Agri Stack : ગુજરાત ખેડૂત રજીસ્ટ્રેશન 2024 સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવો.

Gujarat Farmer Registry – Agri Stack

Gujarat Khedut Registry ખેડૂતો માટેનું રજીસ્ટ્રેશન છે. આ રજીસ્ટ્રેશન ખેડૂતોઓએ ફરજિયાત કરાવવાનું રહેશે. આ ડિજિટલ ફાર્મર કાર્ડ ઓનલાઈન કરાવવાનું રહેશે. આ કાર્ડની નોંધણી દરેક જિલ્લામાં શરૂ થઈ ગઈ છે. આ રજિસ્ટ્રેશન ન કરાવનારને આગમી સહાય મળશે નહિં. ખેડૂતો PM Kisan Yojana 19th Instalment નો હપ્તો મેળવવા માટે Gujarat Farmer Registry કરવાનું રહેશે. How to Self-Registration … Read more