માત્ર એક આધાર કાર્ડ અને લાખો રૂપિયાની લોન, જાણો કઈ બેંકે જાહેરાત કરી?
Bank of Baroda Personal Loan : તમે બેંક ઓફ બરોડા પાસેથી ખૂબ ઓછા વ્યાજ દરે લોન લઈ શકો છો. બેંક ઓફ બરોડા ગ્રાહકોને તેમના કોઈપણ પ્રકારના ખર્ચ માટે લોનની સુવિધા પૂરી પાડે છે. તમે તમારા ઘરનું નવીનીકરણ, લગ્ન ખર્ચ, તબીબી જરૂરિયાતો, શિક્ષણ વગેરે જેવા કોઈપણ હેતુ માટે આ વ્યક્તિગત લોન લઈ શકો છો. BOB પર્સનલ … Read more