નવી પશુધન વીમા સહાય યોજના અમલી : માત્ર 100 રૂપિયા પ્રીમિયમ ચૂકવી પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે.
ગુજરાતના પશુપાલકોના વ્યાપક હિતને ધ્યાને લઇ રાજ્ય સરકારે ચાલુ વર્ષે રૂ. 23 કરોડની બજેટ જોગવાઈ સાથે ‘પશુધન વીમા સહાય યોજના’ અમલમાં મૂકી છે. પશુમૃત્યુના સંજોગોમાં પશુપાલકોને થતા આર્થિક નુકશાન સામે રક્ષણ પૂરું પાડવાના શુભ આશયથી રાજ્ય સરકારે આ યોજના અમલમાં મૂકી છે. આ યોજનાનો લાભ મેળવીને ગુજરાતનો પશુપાલક વીમાની રકમમાંથી નવુ પશુ ખરીદીને પશુપાલન વ્યવસાય … Read more