Gujarati Voice Typing App 2024 | ગુજરાતીમાં બોલો અને ટાઈપ કરો 2024
આજે આપણે મોબાઈલમાં આવેલી એક એપ્લિકેશન વિશે વાત કરીશું. જેમાં જે લોકોને મોબાઈલમાં ટાઈપ કરવાની તકલીફ અનુભવે છે, ઓછું ટાઇપ કરતાં આવડે છે કે બિલકુલ આવડતું નથી તેઓ લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ મોબાઈલ એપ્લિકેશનનું નામ Gujarati Voice Typing App 2024 છે. આ એપ્લિકેશન દ્વારા તમે ગુજરાતીમાં બોલશો અને મોબાઈલમાં ટાઈપ થશે. … Read more