અમરેલી માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ | APMC Amreli Market Yard Bhav | Aaj Na Bajar Bhav

Amreli Market Yard Bhav રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજારભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે.

દરરોજ ગુજરાતના માર્કેટયાર્ડના બજારભાવ અને બજારની હલચલની તમામ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.

આજ ના અમરેલી માર્કેટયાર્ડ ભાવ
તારીખ:30-09-2023
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 990 1599
શિંગ દાણા 1575 1700
તલ સફેદ 2000 3261
તલ કાળા 3100 3375
ઘઉં ટુકડા 450 580
ઘઉં લોકવન 511 553
મગફળી 1005 1450
મગફળી જીણી
1075 1375
મગ 1160 2077
અડદ 1300 1810
ચણા 800 1235
તુવેર 1440 2250
એરંડા 1000 1175
ધાણા 800 1240
સોયાબીન 846 889

 

જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

Amreli Market Yard Bhav | આજના બજાર ભાવ | અમરેલી માર્કેટિંગ યાર્ડ | APMC Amreli Marketing Yard | Aaj na Bajar Bhav | Amreli Mandi Bhav

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે.