ડીસા માર્કેટયાર્ડ આજના બજાર ભાવ | APMC Deesa Market Yard Bhav | Aaj Na Bajar Bhav

Deesa Market Yard Bhav રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજારભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે.

દરરોજ ગુજરાતના માર્કેટયાર્ડના બજારભાવ અને બજારની હલચલની તમામ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.

આજ ના ડીસા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
તારીખ:30-09-2023
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
એરંડા 1202 1217
રાયડો 990 1011
મગફળી 1150 1567
ઘઉં 480 535
બાજરો 360 485
રાજગરો 2151 2355

*(સોર્સ- APMC Deesa)

જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

આજના બજાર ભાવ । ડીસા માર્કેટિંગ યાર્ડ | APMC Deesa Marketing Yard | Aaj na Bajar Bhav | Deesa Mandi Bhav

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે.