PM Kisan Yojana 16th Payment Status : પીએમ કિસાન યોજનાનો 16 મા હપ્તાની સહાય જમા થઈ કે નહિ? તે અહિંથી ચેક કરો.

PM kisan 16th Installment How to Check 2024 એટલે કે ખેડૂતો પીએમ કિસાન યોજના મા તેઓ નો 16મો હપ્તો કઈ રીતે ચેક કરી શકશે તેની માહિતી મેળવવાના છીએ.

યોજના નું નામ પ્રધાનમંત્રી કિસાન યોજના 2024
સહાય 2000/- લેખે વાર્ષિક 6000/- ની વાર્ષિક સહાય મળે છે
રાજ્ય દેશ નાં તમામ રાજ્યો
લાભાર્થી દેશ નાં ખેડૂતો
કેટલામો હપ્તો 16મોં હપ્તો

૧૬ હપ્તાની સહાય તમારા ખાતામાં જમા થઈ છે કે નહિં? તે ચેક કેવી રીતે કરવું.

➥હપ્તાનું સ્ટેટસ જોવા માટે, તમે PM કિસાનની વેબસાઇટ પર જાઓ.

➥હવે Farmers Corner પર ક્લિક કરો.

➥હવે Beneficiary Status વિકલ્પ પર ક્લિક કરો.

➥હવે તમારી સાથે એક નવું પેજ ખુલશે.

➥અહીં તમે તમારો આધાર નંબર, મોબાઈલ નંબર દાખલ કરો.

➥આ પછી તમને તમારા સ્ટેટસ વિશે સંપૂર્ણ માહિતી મળશે.

તમારું સ્ટેટસ જુઓ અહીં ક્લિક કરો

નવા લિસ્ટમાં તમારું નામ છે કે નહીં? તે ચેક કેવી રીતે કરવું.

➥સૌ પ્રથમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.

➥અહીં ફાર્મર્સ કોર્નર પર ક્લિક કરો અને આમ કરવાથી એક નવું પેજ ખુલશે.

➥અહીં PMKSNY લાભાર્થી યાદીનો વિકલ્પ પસંદ કરો અને હવે ફોર્મ ખુલશે. આમાં પહેલા રાજ્યનું નામ, પછી જિલ્લો, બ્લોક અને ગામ પસંદ કરો.

➥વિનંતી કરેલી બધી માહિતી ભર્યા પછી, ગેટ રિપોર્ટ પર ક્લિક કરો અને આમ કર્યા પછી, તમારા ગામના પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓની સૂચિ તમારી સામે ખુલશે.

➥આ યાદી જોઈને તમે જાણી શકશો કે તમારું નામ લાભાર્થી ખેડૂતોમાં છે કે નહીં.

લિસ્ટમાં તમારું નામ જોવા અહીં ક્લિક કરો