રાજકોટ માર્કેટયાર્ડ ભાવ | આજના બજાર ભાવ | Rajkot APMC | Rajkot Market Yard

Gujarat Mandi Bhav

Rajkot Market Yard Bhav રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજારભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે.

દરરોજ ગુજરાતના માર્કેટયાર્ડના બજારભાવ અને બજારની હલચલની તમામ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.

રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
તારીખ : 22-09-2023
Rate for 20 Kgs.
અનાજ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ બી.ટી. 1250 1570
ઘઉં લોકવન 470 520
ઘઉં ટુકડા 485 560
જુવાર સફેદ 950 1090
બાજરી 370 423
તુવેર 2015 2502
ચણા પીળા 1065 1225
ચણા સફેદ 1365 2905
અડદ 1800 1975
મગ 1611 2000
વાલ દેશી 3951 3951
ચોળી 2440 2800
વટાણા 1100 1511
કળથી 1211 1710
સીંગદાણા 1800 2020
મગફળી જાડી 1200 1510
મગફળી જીણી 1150 1648
અળશી 1064 1064
તલી 3000 3350
સુરજમુખી 785 785
એરંડા 1107 1192
સુવા 2600 2600
સોયાબીન 870 944
સીંગફાડા 1270 1670
કાળા તલ 2890 3374
લસણ 1330 2155
ધાણા 1221 1436
ધાણી 1241 1600
વરીયાળી 2475 3501
જીરૂ 10,100 11,390
રાય 1250 1,380
મેથી 970 1431
કલોંજી 3200 3300
રાયડો 910 1000
રજકાનું બી 3400 4650
જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

Rajkot Market Yard | APMC Rajkot | Rajkot Market Yard Na Bhav | Rajkot Marketing Yard | Rajkot Yard Na Bhav 

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે.