ઊંઝા માર્કેટયાર્ડ ભાવ | આજના બજાર ભાવ | Unjha APMC

Unjha Market Yard Bhav રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજારભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે.

દરરોજ ગુજરાતના માર્કેટયાર્ડના બજારભાવ અને બજારની હલચલની તમામ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.

આજ ના ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
તારીખ:30-09-2023
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 10,475 12,000
વરિયાળી 3175 5550
ઇસબગુલ 3900 4841
સરસવ 961 961
રાયડો 971 1082
સુવા 3125 3625
અજમો 2000 3056

જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

उंझा मंडी भाव |આજના બજાર ભાવ । ઊંઝા માર્કેટિંગ યાર્ડ | APMC Unjha Marketing Yard | Aaj na Bajar Bhav | Unjha Mandi Bhav

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે.